સીમંત સંસ્કાર
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે
અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી
અ. સૌ. રીનાબેન તથા શ્રી કિરીટભાઈ ગોરધનભાઈ
ચુડાસમાના સુપુત્ર
ચિ. યશ ના ધર્મપત્ની
અ. સૌ. ઉર્વીશા
ના સીમંત વિધિનું શુભ મુહૂર્ત સવંત ૨૦૮૨ - મહા ફાગણ સુદ પાંચમ
તા. 22/02/2026 (રવિવાર) સવારે 08:00 કલાકે
રાખેલ છે.
માતૃત્વ તરફ પગલાં માંડતા અમારા પુત્રવધૂને શુભ આશિષ આપવા આપશ્રી ને અમારું ભાવભર્યું નિમંત્રણ છે.
શુભ મુહૂર્તની પ્રતીક્ષા
Awaiting the Auspicious Moment
અયોધ્યા જેવો ઉલ્લાસ છે, ને ગોકુળ જેવો નાદ,
અમારા આંગણે આવનાર છે, વ્હાલસોયો સાદ.
જેમ શ્રી રામ અને માતા સીતાના જીવનમાં લવ-કુશના આગમનનો હરખ હતો,
તેવો જ અનેરો થનગનાટ આજે ચુડાસમા પરિવારમાં છે.
અમારા પુત્ર ચિ. યશ અને પુત્રવધુ ચિ. ઉર્વિશા ના જીવનમાં આવનાર બાળકના સ્વાગત માટે યોજેલ સીમંત સંસ્કાર પ્રસંગમાં આપની ઉપસ્થિતિ અમારા આનંદમાં અભિવૃદ્ધિ કરશે.
શુભ ઉત્સવ પ્રસંગ
માંગલિક દિવસ
સવંત ૨૦૮૨ - મહા ફાગણ સુદ પાંચમ
22 ફેબ્રુઆરી 2026
(રવિવાર)
રાંદલના તેડા
શુભ પ્રારંભ
સવારે 8:00 વાગ્યે
મંગલ મુહૂર્ત
સીમંત વિધિ અને આશીર્વાદ સમારોહ
સવારે 9:00 વાગ્યે
ભોજન સમારોહ
મંગલ પ્રીતિભોજન
બપોરે 12:00 કલાકે
Festive Feast
શુભ સ્થળ
ભાવનગર
પ્લોટ નં. 1000/A, શાંતિનાથ એપાર્ટમેન્ટ સામે,
વિરભદ્ર અખાડા નજીક, ડોન ચોક, ભાવનગર – 364001
નિમંત્રક
પરદાદા
શ્રી ગોરધનભાઈ લલ્લુભાઈ ચુડાસમા
દાદા & દાદી
અ. સૌ. રીનાબેન & શ્રી કિરીટભાઈ ગોરધનભાઈ ચુડાસમા
પિતા & માતા
અ. સૌ. ઉર્વિશા & શ્રી યશ કિરીટભાઈ ચુડાસમા
ચાચુ
શ્રી મીત કિરીટભાઈ ચુડાસમા
આશીર્વાદ અને શુભેચ્છાઓ
Leave your blessings for the family
"આવનારું બાળક ચુડાસમા પરિવાર માં અઢળક ખુશીઓ લઈને આવે.
અમે સૌ આતુરતાથી નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છીએ."